- National
- અબજોના માલિક રામદેવ પતંજલિનું શરબત વેચવા ધર્મનો સહારો કેમ લે છે?
અબજોના માલિક રામદેવ પતંજલિનું શરબત વેચવા ધર્મનો સહારો કેમ લે છે?
By Khabarchhe
On
-copy15.jpg)
યોગ ગુરુ બાબા રામદેવ અનેક વખત તેમના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા હોય છે. હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને કારણે વિવાદ ઉભો થયો છે. બાબા રામદેવે આ વીડિયોમાં શરબત જિહાદ શબ્દનો ઉપયોગ કર્યો છે.
બાબા રામદેવે કહ્યું કે, જે રીતે કેટલાંક લોકો લવ જિહાદ, વોટ જિહાદથી બચવાની વાત કરે છે એ રીતે શરબત જિહાદથી બચવાની જરૂર છે. તેમણે કોઇનું નામ નથી લીધું, પરંતુ તેમનું નિશાન જાણીતા શરબત રૂહ- અફજા સામે હતું તેવું જાણકારોનું કહેવું છે.
રામદેવે કહ્યુ કે,. શરબતની કમાણીના નફાના પૈસા મસ્જિદ અને મદરેસામા જાય છે,જ્યારે અમે ગુરુકુળ, ભારતીય શિક્ષણ બોર્ડ વગેરેમાં પૈસા આપીએ છીએ. એટલે પતંજલિનું ગુલાબ શરબત પીઓ.
Top News
Published On
ગોંડલ નજીક સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ ગંડોલે અલ્પેશ કથિરિયા, એડવોકેટ મેહુલ બોઘરા અને જીગીષા પટેલ સામે નિશાન સાધ્યું...
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?
Published On
By Parimal Chaudhary
શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ
Published On
By Kishor Boricha
હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?
Published On
By Nilesh Parmar
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં બાબરને લાવનાર...
Opinion

26 Apr 2025 12:24:37
ભારત આપણું સ્વર્ણિમ રાષ્ટ્ર વિવિધતામાં એકતાનું પ્રતીક છે. પરંતુ તાજેતરની ઘટનાઓએ આ એકતા અને દેશભક્તિના મૂલ્યો પર ઊંડો પ્રશ્ન ઉભો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.