ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે

7990218892

તારીખ: 28-12-2022

દિવસ: બુધવાર

મેષ: કોઇપણ કાર્ય કરતા પહેલા ગણતરી કરીને પગલા ભરવા, ધીરજપૂર્વક કાર્ય કરવું નહીં તો ગણતરી ઉંધી પડે.

વૃષભ: કોઇપણ કાર્યને કરતા અણધાર્યા બનાવ ન બને તેની સાવધાની રાખવી, ક્રોધ ને કાબુમાં રાખવો.

મિથુન: આપના કાર્યશીલ વર્તણૂંકમા વધુ સારું કાર્ય કરવાની જરૂર, પોતાની જાતને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો.

કર્ક: નાણાકીય બાબતો પર ખાસ ધ્યાન આપી ને રોકાણ કરવું, ખોટા-ખર્ચના પ્રસંગો ન બની જાય તે જોવું.

સિંહ: જીવનની દરેક મુશ્કેલીઓનો હલ છે એમ માનીને ચાલવું, રાહત અને લાભની તક મળે, શાંતિનો અનુભવ થાય.

કન્યા: સંજોગો ધીમે ધીમે પોતાના સાનુકુળ થતા જણાય, મનની આશાઓ પૂર્ણ કરવા દરેકની મદદ લેવી પડે.

તુલા: મૂંઝવણોનો ઉકેલ આવતો જણાય, કોઇના સાથ સહકારની જરૂર પડે, નાણાભીડ રહે.

વૃશ્વિક: ખર્ચ અને રોકાણ બંને સુયોગ્ય આયોજન સાથે કરવું, કંઇક મેળવવા કંઇક ગુમાવવું પડે.

ધન: કોઇપણ કાર્યને પાર પાડવા આપનો ધ્યેયલક્ષી વલણ જ ફળદાયી બને, આર્થિક પ્રશ્નોનો હલ આવે.

મકર: લાગણીઓનો ઉતાર ચઢાવ પર કાબુ રાખવો, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી, નાણાભીડ રહે.

કુંભ: સંજોગો પરિસ્થિતિ બહારના આવવાથી તમે માનસિક રીતે તુટી ન જાવ તે સાચવવું, પ્રવાસ ફળે.

મીન: પારકી આસ સદા નિરાશ જેવી સ્થિતિ બને, પોતાની જાત પર આશા રાખી કામ કરતા કાર્ય પૂર્ણ થતું જણાય.

 

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.