ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે

7990218892

તારીખ: 24-02-2023

દિવસ: શુક્રવાર

મેષ: નાણાકીય અગવડોનો અંત આવે, તમારા શત્રુઓ પર તમે જીત મેળવી શકો, સ્વજનથી મિલન થાય.

વૃષભ: લાગણીશિલતામાં તણાવ જવું નહીં, સમજદારીથી ચાલવાની સલાહ, સ્નેહીથી મિલન થાય.

મિથુન: તમારી સર્જનાત્મકતાને વેગ મળે, સાથી સાથે સમજદારી ભર્યું વલણની અપેક્ષા ફળે, પ્રવાસ ફળે.

કર્ક: વધુ પડતા આત્મવિશ્વાસથી જોખમ ઉભુ થઇ શકે, સ્વજનો સાથે વાદ-વિવાદ ન થાય તે સાચવવું, તબિયત સુધરે.

સિંહ: ઇચ્છાશક્તિથી તમે કોઇપણ મુશ્કેલી સહજતાથી પાર પાડી શકશો, ઉતાવળીયા પગલા ન ભરવા.

કન્યા: મહત્ત્વની કામગીરીથી આગળ વધી શકશો, તમારું ઇચ્છીત ફળ વિલંબથી મળે, નાણાભીડ રહે.

તુલા: દરેક મુસીબતમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે, તબિયત સાચવીને કાર્ય કરવું, પ્રવાસ ફળે.

વૃશ્વિક: મહત્ત્વનું રોકાણ ગમે ત્યાં જોખમ ઉપાડીને નાખવું નહીં, સાહસ ઠગારો નીવડે, ગૃહ વિવાદ ટાળવો.

ધન: સંજોગો પોતાના વંશમાં ના રહે, અને પરિસ્થિતિ પોતાના કાબુમાં આવે ત્યાં સુધી રાહ જોવી.

મકર: લાગણીઓ તમારા વ્યવસાયિક ક્ષેત્રે પર હાવી ન થાય તે સાચવવું, નહીં તો જોખમી પરિણામ આવી શકે.

કુંભ: મિત્ર અને સ્નેહીજનોની મદદ મળતી જણાય, પરિસ્થિતિમાં સુધારો થતો જણાય, મકાન-મિલકત ખરીદવાના યોગ બને.

મીન: ચિંતા અને અશાંતિના વાદળો વિખેરાઇને પ્રસન્નતાનો સુરજ ઉડતો દેખાય, ખર્ચ વધે.

 

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.