ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 04-01-2023

દિવસ: બુધવાર

મેષ: અવરોધાયેલા કામ પૂર્ણ થતા જણાય, યાત્રા કરવાના યોગ બને, સ્વાસ્થ્ય જાળવવું.

વૃષભ: વાદ-વિવાદથી દૂર રહેવું, ખર્ચા પર કાબુ રાખવો, અશાંતિનો અનુભવ થાય.

મિથુન: આપનું વ્યક્તિત્ત્વ અલગ રીતે ખીલે, આત્મબળ વધતું જણાય, વાદ-વિવાદથી દૂર રહેવું.

કર્ક: કૌટુંબિક શાંતિનો અનુભવ થાય, લક્ષ્ય પ્રાપ્તી થશે, સ્વાસ્થ્ય સારું રહે.

સિંહ: દરેક કાર્ય નવીન રીતે કરવા માટે પ્રેરાવ, યોગ્ય દીશા મળે, સફળતાનો અનુભવ કરી શકો.

કન્યા: મકાન-વાહન ખરીદવાના યોગ બને, તમારા ધાર્યા કાર્યો થતા જણાય, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

તુલા: દરેક વ્યક્તિને કાર્ય સિદ્ધિ કરવામાં સાથે રાખવી, સ્વાસ્થ્ય સારું રહે.

વૃશ્વિક: તમારા સપના સાકાર કરવાનો સમય આવી ગયો છે, દેવામાંથી ઋણ મુક્તિ મળે, ખર્ચમાં સાવધાન રહેવું.

ધન: વાદ-વિવાદથી દૂર રહેવું, સ્વાસ્થ્યની કાળજી રાખવી, કાર્ય મહેનતથી પાર પાડી શકાય.

મકર: સંકલ્પ અને ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય, ખર્ચા પર કાબુ રાખવો, શેર-સટ્ટામાં લાભ થાય.

કુંભ: આ રાશિના જાતકો યાત્રાએ જવાના યોગ બને, કાર્યમાં નવીન તકો મળે, સંબંધોમાં સુમેળતા રાખવી.

મીન: જીવનમાં ફેરફારો આવતા જણાય, કાર્યશૈલીમાં નવીન રીતે જોવાની દ્વષ્ટિ મળે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp