- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 03-02-2023
દિવસ: શુક્રવાર
મેષ: નોકરી-ધંધામાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહે, તબિયત નરમ ગરમ રહે, સ્વજનથી મનમેળ રહે.
વૃષભ: વ્યવસાયિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ આવતો જણાય, મિત્ર-બંધુઓનો સહકાર મળે.
મિથુન: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય, મિત્ર-સ્નેહીથી મિલન થાય.
કર્ક: આવક કરતા જાવક વધે, તબિયત અંગે ખાસ ધ્યાન આપવું, આનંદ-પ્રસંગ બને.
સિંહ: લાભની આશા નિષ્ફળતામાં પરિણમે, સંતાન અંગેના પ્રશ્નો હલ થાય, સ્નેહીથી મિલન થાય.
કન્યા: ગૃહજીવનમાં વિખવાદ ઉભો થતો જણાય, મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી હિતાવહ.
તુલા: નોકરી-મકાન-વાહનના પ્રસંગો પાર પડશે, તબિયત નરમ ગરમ રહે, પ્રવાસ ફળે.
વૃશ્વિક: ધીરજથી કરેલા કાર્યોમાં ગતિશિલતા આવે, આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિષ્ફળતા મળે.
ધન: પરિવાર સાથે સમય સાનુકુળ બને, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડે.
મકર: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય, વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.
કુંભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો, સ્વજનથી મનમેળ સાધી શકશો.
મીન: સગા-સ્નેહી પરિવાર અંગે સમય સાનુકુળ બને, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

