26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 04-02-2023

દિવસ: શનિવાર

મેષ: મનનું ધાર્યું મનમાં રહી જાય, બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને આગળ વધવું.

વૃષભ: કાર્ય સિદ્ધિના યોગ બને, આગળ વધવાના પ્રગતિકારક યોગ બને, શાંતિનો અનુભવ થાય.

મિથુન: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસનીતા અનુભવાય, કાર્યમાં રુચિ ન આવે, આરોગ્ય સારું રહે.

કર્ક: મન ઉગ્ર અને બેચેની અનુભવે, આકસ્મિક ખર્ચા આવી શકે, વાદ-વિવાદથી દૂર રહેવું.

સિંહ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, નોકરી-ધંધામાં પ્રગતિ થાય, આરોગ્યનું ધ્યાન રાખવું.

કન્યા: નાણાની ઉણપ દૂર થાય, મહેનત રંગ લાવે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી, નવી રાહો બને.

તુલા: મનની બેચેની અનુભવાય, ભય દૂર થાય, વાદ-વિવાદથી દૂર રહેવું.

વૃશ્વિક: નાણાકીય તકલીફો દૂર થાય, વાહન-મકાનના યોગ બને, લાભ થાય.

ધન: આર્થિક રીતે સ્વનિર્ભર બનો, નાણાકીય ભીડ રહે, ગૃહ ક્લેશથી સાવધ રહેવું.

મકર: પરિસ્થિતિ સુધરતી જણાય, મૂંઝવણો દૂર થાય, કોઇની પણ સાથે વાદ-વિવાદમાં ન ઉતરવું.

કુંભ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગ મળે, શાંતિનો અનુભવ થાય, સ્વાસ્થ્ય સારું રહે.

મીન: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp