- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 05-01-2023
દિવસ: ગુરુવાર
મેષ: વેપાર-ધંધામાં અપેક્ષા કરતા વધુ આવક મળે, પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, વાદ-વિવાદ ટાળવો.
વૃષભ: ધીરજની કસોટી થતી જણાય, ગૃહજીવનમાં મીઠાશ વધે, લોભમાં પડવું નહીં.
મિથુન: કોઇપણ કાર્યક્ષેત્રમાં આશાવાદી વલણ રાખવું, સંજોગો સાથ આપતા જણાય, મિત્રોથી લાભ થાય.
કર્ક: નસીબના ભરોસા પર ન રહેવું, પુરુષાર્થ દ્વારા આગળ આવી શકાય.
સિંહ: ખર્ચ અને ખરીદી પર કાબુ રાખવો, સ્નેહીથી સંવાદ થાય, ખર્ચ અંગે વિચાર કરવો.
કન્યા: ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ આવે, ઘરમાં કંકાસ કે વાદ-વિવાદથી સાચવવું, પ્રવાસના યોગ બને.
તુલા: આપના કાર્યોમાં આવતા અંતરાયો દૂર થાય, સફળતાના દરવાજા ખૂલી જાય.
વૃશ્વિક: કાર્યલક્ષી આશાવાદી વલણ બને, કૌટુંબિક પ્રશ્નો હલ થાય, વડીલોની મદદ મળે.
ધન: આપની દરેક ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય, સ્નેહીથી વાદ-વિવાદ ટાળવો, ખર્ચની ચિંતા વધે.
મકર: પ્રયત્નોનું ફળ મળે, કૌટુંબિક સહયોગ મળે, તબિયતમાં સુધારો આવે.
કુંભ: અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે, લાભની તકો મળે, મિલન-મુલાકાતનું આયોજન બને.
મીન: વડીલ કે મિત્રની મદદથી સમસ્યાઓનું નિરાકરણ આવે, નાણાભીડ વધે, તબિયત સાચવવી.

