ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 06-02-2023

દિવસ: સોમવાર

મેષ: તમારી મનમાં ચાલતી લાગણીઓ વ્યક્ત કરી શકશો, તમારા ધર્મને લગતું જ્ઞાન તમને દરેક ક્ષેત્રેમાં ઉપર લાવી શકશે.

વૃષભ: તમારા મનગમતા ક્ષેત્રેમાં તમારી ઇચ્છાઓ પૂર્ણ થતી લાગે, ધીરજથી કામ લેવું, તમારી મનોકામના પૂર્ણ થશે.

મિથુન: તમારી આશંકાઓ અને મનની દુવિધાઓનો અંત આવતો જણાય, આવકની વ્યવસ્થા વધે.

કર્ક: તમને કોઇપણ વ્યક્તિ નુકસાન પહોંચાડી ન જાય તે વિશે સાવધાન રહેવું, લાગણીઓમાં તણાવું નહીં.

સિંહ: તમારી નાણાભીડ દૂર થાય, ખર્ચાઓ યોગ્ય દીશામાં કરવાની સલાહ, નવીન તકો ઉભી થાય.

કન્યા: આવક વૃદ્વિના નવા માર્ગો ખૂલતા જણાય, મનની દશા વ્યથિત બની રહે, ધીરજથી આગળ વધવું.

તુલા: હજૂ થોડો સમય તમને નાણાભીડની તકલીફો સહન કરવી પડે, મિત્ર-સ્નેહીથી લાભ થાય.

વૃશ્વિક: નોકરિયાત વર્ગને નવીન તકો ઉભી થાય, ધંધામાં રોજગારીમાં નવા રસ્તાઓ ખૂલે, વાદ-વિવાદથી દૂર રહેવું.

ધન: જીવનસાથી સાથે વાદ-વિવાદ ના યોગ સર્જાય, નોકરિયાત વર્ગને ધનના લાભ થતા જણાય.

મકર: દામ્પત્યજીવનમાં વાદ-વિવાદથી સંભાળવું. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભ: મનની મૂંઝવણ અથવા વેદનામાંથી બહાર આવી શકશો, આર્થિક પરિસ્થિતિ સમતોલ રાખી શકશો.

મીન: મનની શાંતિ સંયમ અને સ્થિરતા અનુભવ કરી શકશો, તણાવ મુક્તિનો અનુભવ કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp