ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે

7990218892

તારીખ: 06-01-2023

દિવસ: શુક્રવાર

મેષ: આપના જીવનમાં મોટા ફેરફારો સર્જાય, કાર્યશૈલીમાં સુધારો જણાય, દરેક સપના પૂર્ણ થતા હોય તેમ દેખાય.

વૃષભ: આ રાશિના જાતકો ધાર્મિક પ્રવૃત્તિ તરફ વળે, કોઇ યાત્રા એ જવાના યોગ સર્જાય, નવીન તકો ઉભી થશે.

મિથુન: દરેક સંકલ્પો પૂર્ણ થતા જણાય, કાર્ય સિદ્ધિ જણાય, શેર-સટ્ટામાં લાભ થાય.

કર્ક: વાદ-વિવાદથી દૂર રહેવું, સ્વાસ્થ્યની દ્વષ્ટિએ તબિયત સારી રહે, ધારેલા પરિણામ મહેનતથી સફળ થાય.

સિંહ: જીવનના તમામા સપના સાકાર થતા જણાય, કોઇ દેવા ઋણમાંથી મુક્તિ મળે, ખર્ચ કરવામાં સાવધ રહેવું.

કન્યા: દરેક વ્યક્તિએ સાથે લઇને ચાલવું તો દરેક કાર્યમાં સિદ્ધિ મળે, સ્વાસ્થ્ય સાચવવું.

તુલા: મકાન અથવા વાહન ખરીદવાના યોગો બને, તમારા કાર્યો થતા જણાય, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

વૃશ્વિક: દરેક કાર્ય નવીન રીતે કરવા માટે પ્રેરાવ, યોગ્ય દીશા મળતા સફળતાનો અનુભવ કરશે.

ધન: કૌટુંબિક શાંતિનો અનુભવ થાય, આધ્યાત્મિકતા તરફ વળવાનો પ્રયાક કરો, જીવનના લક્ષ્યાંકો બદલાઇ જાય.

મકર: આપનું વ્યક્તિત્વ અલગ રીતે જ ખીલશે, આત્મબળ વધતું જણાય, વાદ-વિવાદથી દૂર રહેવું.

કુંભ: વાદ-વિવાદથી સાવધ રહેવું, ખર્ચા પર નિયંત્રણ રાખવું, અશાંતિના અનુભવ થાય.

મીન: અવરોધાયેલા દરેક કામ પૂર્ણ થતા જણાય, યાત્રા કરવાના યોગ બને, સ્વાસ્થ્ય સાચવવું.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.