ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે

7990218892

તારીખ: 06-03-2023

દિવસ: સોમવાર

મેષ: મનનું ધાર્યું થાય ન બોલવામાં નવ ગુણ રાખીને આગળ વધવું, આરોગ્ય સારું રહે.

વૃષભ: દિવસ ચિંતામાં પસાર થાય, કાર્યક્ષેત્રેમાં રૂચિનો અભાવ જણાય, આરોગ્ય સાચવવું.

મિથુન: નવી તકો ઉભી થતી જણાય, ગૃહ ક્લેશથી સાવધાન રહેવું, આયોજનપૂર્વકથી તકોનો ઉપયોગ કરવાથી લાભ રહે.

કર્ક: મનની ઉગ્રતા રહે, બેચેની નો અનુભવ થાય, વાદ-વિવાદ ટાળવો, આરોગ્ય સાચવવું.

સિંહ: નાણાભીડ રહે, દરેક કાર્યમાં આગળ વધતા પ્રશ્નાર્થ ચિન્હ દેખાય, વિશ્વાસ રાખી આગળ વધવું.

કન્યા: લાગણીઓ પર કાબુ રાખવો, નાણાભીડ દૂર થાય, હળવાશની પળ માણી શકશો.

તુલા: મકાન-વાહન ખરીદવાના યોગ બને, અણધારેલી સફળતા મળે, સંતાન અંગે સાચવવું.

વૃશ્વિક: નોકરી-અભ્યાસમાં પ્રગતિની તકો ઉભી થાય, આરોગ્યની કાળજી રાખવી, વાદ-વિવાદમાં ન ઉતરવું.

ધન: ધર્મ બાજુ રુચિ રાખવી, ધર્મને અનુસરવું બંને અલગ બાબત હોય સાચવીને કાર્ય કરવું, લાભ મળે.

મકર: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે, સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી.

કુંભ: બેચેની અને મૂંઝવણોનો અંત આવે, ગૃહજીવનમાં વાદ-વિવાદથી બચવું, લાભ રહે.

મીન: સ્વાસ્થ્ય સારું રહે, પ્રવાસ ટાળવો, નાણાભીડ દૂર થાય.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.