ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 08-03-2023

દિવસ: બુધવાર

મેષ: સમસ્યાઓથી ઘેરાયલા હશો તો હવે તેમાંથી બહાર આવી શકશો, રસ્તાઓ મળશે, સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ: સંપત્તિ કે સંતતિની બાબતો ગૂંચવાય નહીં તે જોજો, કાર્ય લાભ મળતો જણાય.

મિથુન: મૂંઝવણોમાંથી બહાર આવી શકશો, પ્રવાસ-મિલન થાય, મુલાકાત ફળે.

કર્ક: ધંધા-મિલકતના સંજોગો અનુકુળ થતા દેખાય, ગૃહ વિવાદનો પ્રસંગ બને.

સિંહ: તમારા અગત્યના પ્રશ્નો હલ કરી શકશો, અગત્યની તક સંજોગો સર્જાય.

કન્યા: વ્યવસાયિક કામકાજો અંગેના વિઘ્નો દૂર થાય, સ્વજનથી મિલન થાય, મુલાકાતના યોગ બને.

તુલા: કેટલાક મહત્ત્વના પ્રશ્નો આડે જણાતા વિઘ્નો દૂર થાય, ચિંતાનું સમાધાન મેળવી શકશો.

વૃશ્વિક: મહત્ત્વના કામકાજોને આગળ ધપાવી શકશો, આપના પ્રયત્નો ફળદાયી બને, તબિયત સાચવવી.

ધન: આપની મનની મુરાદ પુરી થતી જણાય, કાર્યશીલ રહેવું પડે, વિવાદનો પ્રસંગ બને.

મકર: આપના અગત્યના પ્રશ્નો હલ કરવાની દીશા ખૂલે, મિત્ર-કુટુંબીજનો અંગે સંવાદિતા રહે.

કુંભ: મનની શાંતિ ડહોળાઇ જાય, તે માટે કાર્યરત અને વ્યસ્ત રહો, પ્રવાસ ફળે, ખર્ચ વધે.

મીન: રૂકાવટો અને સમસ્યાનો અંત આવે, રાહતનો દમ લેશો, વિવાદ અટકે, લાભદાયી તક મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp