ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 09-01-2023

દિવસ: સોમવાર

મેષ: વ્યવસાયિક અને સામાજિક સમસ્યાઓનો હલ આવતો જણાય, મિત્ર-બંધુઓનો સહકાર સાંપડે, નાણાભીડ વધે.

વૃષભ: નોકરી-ધંધાના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહે, તબિયત નરમ ગરમ રહે, સ્વજનથી મનમેળ રહે.

મિથુન: આવક કરતા જાવક વધતી જણાય, તબિયત અંગે ખાસ ધ્યાન આપવું, આનંદ પ્રસંગ બને.

કર્ક: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય, સ્નેહીથી મિલન થાય.

સિંહ: ગૃહ જીવનમાં વિખવાદ ઉભો થતો જણાય, મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી.

કન્યા: લાભની આશા ઠગારી નીવડે, સંતાન અંગેના પ્રશ્નો હલ થાય, આનંદ પ્રસંગ બને.

તુલા: ધીરજથી કરેલા કાર્યોમાં ગતિશિલતા આવે, આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિરાશા થાય.

વૃશ્વિક: નોકરી-મકાનના પ્રસંગો પાર પડશે, તબિયત નરમ ગરમ રહે, પ્રવાસ ફળે.

ધન: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર પડે, ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.

મકર: ગૃહજીવનમાં ગેરસમજણ અટકાવજો, આરોગ્યની ચિંતા દૂર થાય, ધંધા માટેનો યોગ્ય સમય છે.

કુંભ: સગા-સ્નેહી અંગે સમય સાનુકુળ બને, આવકની વૃદ્ધિ માટેની તકો સાંપડી શકશો.

મીન: આપની સાવધાની દ્વારા મુશ્કેલીઓમાંથી બચી શકશો, આરોગ્ય સારું રહે. પ્રવાસ ટાળવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp