26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 10-01-2023

દિવસ: મંગળવાર

મેષ: જૂની વિચારસરણીમાં બદલાવ લાવવો પડે, પરિવર્તનના યોગ બને, પ્રવાસમાં સફળતા મળે.

વૃષભ: સમસ્યાઓનો હલ આવે, ભાગ્યની મદદ મળે, મિત્રોથી લાભ થાય.

મિથુન: વ્યવસાય કે નોકરીમાં સાનુકુળતા સાંપડે, સ્નેહીથી મિલન થાય, શેર-સટ્ટામાં લાભ મળે.

કર્ક: ભાગીદારીમાં ચિંતા વધે, કૌટુંબિક પ્રશ્નો કે પછી સંતાન અંગેની બેદરકારી મોટી નુકસાની આપે.

સિંહ: પ્રયત્નો ફળદાયી બને, લાભની તક મળે, સંતાન અંગેની કાર્યમાં પ્રગતિ થાય.

કન્યા: તણાવ દૂર થાય, ગૃહ ક્લેશમાં સુધારો આવે, નવી તકો મળે.

તુલા: મુસાફરી જોખમી બને, આરોગ્ય સાચવવું, કૌટુંબિક પ્રશ્નો વધતા ચિંતામાં વધારો થાય.

વૃશ્વિક: આવનારા દિવસો પ્રગતિકારક બને, વાહન-મકાનના યોગો બને, ગૃહ વિવાદ ટાળવો.

ધન: પ્રયત્નોના બળે નવી તકો મળે, પોતાનું કાર્યક્ષેત્ર સાચવવું, પ્રશ્નોનો હલ આવે.

મકર: આરોગ્ય સાચવવું, શ્વાસની તકલીફો વધે, ઘરમાં વિવાદ ટાળવો, પ્રવાસના યોગ બને.

કુંભ: શેર-સટ્ટામાં લાભ થાય, વેપાર ધંધામાં નફો મળે, ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળે.

મીન: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, મુસાફરી ટાળવી, આરોગ્ય સાચવવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp