- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 13-01-2023
દિવસ: શુક્રવાર
મેષ: સમસ્યાઓથી ઘેરાયેલા હશો તો હવે તેમાંથી બહાર આવી જશો, સ્વાસ્થ્ય સારું રહે.
વૃષભ: સંપત્તિ કે સંતતિની બાબતો ગૂંચવાય નહીં તે જોજો, કાર્ય લાભ મળતો જણાય.
મિથુન: મૂંઝવણોમાંથી બહાર આવી શકશો, પ્રવાસ-મિલના યોગ બને.
કર્ક: ધંધા-મિલકતના સંજોગો અનુકુળ થતા દેખાય, ગૃહ વિવાદ ટાળવો.
સિંહ: તમારા અગત્યના પ્રશ્નો હલ કરી શકશો, અગત્યની તક મળે, સ્વાસ્થ્ય સારું રહે.
કન્યા: વ્યવસાયિક કામકાજો અંગે વિઘ્નો દૂર થાય, સ્વજનથી મુલાકાતના યોગ બને.
તુલા: કેટલાક મહત્ત્વના પ્રશ્નો આડે જણાતા વિઘ્નો દૂર થાય, ચિંતાનું સમાધાન મેળવી શકશો.
વૃશ્વિક: મહત્ત્વના કામકાજોને આગળ ધપાવી શકશો, આપના પ્રયત્નો ફળદાયી બને, તબિયત સાચવવી.
ધન: આપની મનની મુરાદ બહાર લાવવા માટે કાર્યશીલ રહેવું પડશે, વિવાદનો પ્રસંગ બને.
મકર: આપના અગત્યના પ્રશ્નો હલ કરવાની દિશા ખૂલે, મિત્રથી ફાયદો થાય, પ્રવાસ ફળે.
કુંભ: પ્રવાસ ફળે, ખર્ચ વધે, સ્વાસ્થ્ય સારું રહે, ખરીદીના પ્રસંગો બને.
મીન: રુકાવટો અને સમસ્યાઓનો ધીરજથી સામનો કરવો, રાહતનો દમ રહે, વિવાદ અટકે, લાભદાયી તક મળે.

