- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 13-06-2022
દિવસ: સોમવાર
મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય, વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને.
વૃષભ: આપના પ્રયત્નોથી કાર્યક્ષેત્રમાં સફળતા સાંપડે, પ્રવાસમાં સફળ રહે, મુલાકાતના પ્રસંગો બને.
મિથુન: અંતરાયો ઉભા થાય, ગૃહજીવનમાં મનદુખ થાય, તણાવના પ્રસંગો બને.
કર્ક: ચિંતા દૂર થાય, વ્યવસાયમાં તકો ઉભી થાય, લાભની આશા ફળે.
સિંહ: આપના ધાર્યા કામમાં પ્રગતિ જણાય, નવા સંબંધોની સાનુકુળ તકો મળે, ઉઘરાણીના યોગ બને.
કન્યા: આપના પ્રયત્નો ફળે, સમય યોગ્ય રહે, મુશ્કેલીઓ ઘટતી જણાય.
તુલા: મહત્વની બાબતોનો અંત આવે, ગૃહ વિવાદ ટાળવો, પ્રવાસ સફળ રહે.
વૃશ્વિક: અંગત સમસ્યાનો અંત આવે, ગૃહવિવાદ ટાળવો, સ્વાસ્થ્ય સારું રહે.
ધન: આવક ઘટતી લાગે, ઉઘરાણી અટકે, કૌટુંબિક મનદુખ થાય, મતભેદથી દૂર રહેવું.
મકર: આપના પ્રયત્નો ફળે, પ્રવાસમાં સાનુકુળતા રહે, અગત્યનું કામ સફળ બને.
કુંભ: વાહનથી સંભાળવવું, મિલન મુલાકાતના પ્રસંગો બને, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
મીન: તબિયત સાચવવી, મનની ચિંતાઓ રહે, લાભમાં વિલંબ પડે, સ્નેહીથી મનદુખ થાય.

