- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 14-01-2023
દિવસ: શનિવાર
મેષ: ગૃહ ક્લેશ કે વાદ-વિવાદથી સંભાળવું, લાભની તકો ઉભી થાય, કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ થાય.
વૃષભ: ધારેલી જગ્યાએથી સફળતા ન મળે, છતાં આકસ્મિક ધનલાભ થાય, આરોગ્ય સાચવવું.
મિથુન: વાદ-વિવાદમાં ન ઉતરવું, આવકનો પ્રસંગે બને, સ્નેહીજન સાથે મુલાકાત થાય.
કર્ક: ધંધા-વ્યવસાયમાં સફળતા મળે, મિત્રથી મુલાકાત થાય, કુટુંબીજનોનો પ્રેમ સાંપડે.
સિંહ: માનસિક તણાવ દૂર થાય, ખર્ચ વધતો જણાય, આવક ઓછી દેખાય.
કન્યા: આવક કરતા જાવક વધતી જણાય, નોકરીયાત વર્ગને નવી તકો દેખાય, ગૃહ ક્લેશ ન થાય તેની કાળજી લેવી.
તુલા: ઉતાવળથી કરેલા કાર્યોમાં સમસ્યા સર્જાય શકે છે, કોઇપણ નિર્ણય ધીરજથી લેવો, આયોજન કરવું.
વૃશ્વિક: નોકરી-ધંધામાં પ્રગતિ જણાય, આશાવાદી વલણ રહે, સફળતા મળે.
ધન: સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી, મોટી આફત આવી પડે, ધ્યામ રાખીને કાર્ય કરવું.
મકર: નોકરી-ધંધામાં સારું રહે, આવકના પ્રસંગો બને, સ્વાસ્થ્ય સારું રહે.
કુંભ: કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવતી જણાય, મુશ્કેલીનો માર્ગ કાઢી આગળ વધવું.
મીન: સફળતા મળે, ધન લાભ થાય, યાત્રાના યોગ બને.

