ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 15-01-2023

દિવસ: રવિવાર

મેષ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય, આરોગ્યનું ધ્યાન રાખવું.

વૃષભ: સમય પ્રગતિકારક,  નવીન તકો સામે આવે, વાદ-વિવાદ ન થાય તે સાચવવું.

મિથુન: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે, પ્રવાસ ફળે.

કર્ક: અગત્યના પ્રશ્નો હલ થાય, ગૃહ વિવાદ ટાળવો, નવા સંબંધો બંધાય.

સિંહ: મનોરથ પુરા કરવા પ્રયત્નો ફળે, સ્નેહીથી મુલાકાતના યોગ બને,  ચિંતા દૂર થાય.

કન્યા: પ્રગતિકારક સમય, મનોબળમાં આપોઆપ વધારો થાય, ધાર્યાં કામ પાર પડે.

તુલા: આવક સામે વધુ ખર્ચ થાય, તબિયત સાચવવી, પ્રવાસ ફળે.

વૃશ્વિક: આપની ચિંતા દૂર થાય, ખર્ચ જણાય, ભય દૂર થાય.

ધન: ધાર્યું કામ થવામાં અવરોધ દૂર થાય, મિત્ર મિલનના યોગ બને, પ્રવાસથી લાભ થાય.

મકર: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે, સંતાન અભ્યાસના પ્રશ્નો હલ થતા જણાય, સ્નેહીથી મિલન થાય.

કુંભ: નસીબનું પાંદડુ જોર કરશે, આપની મુરાદ પુરી થતી જણાય, પ્રવાસ ફળે.

મીન: આવક કરતા જાવક વધે, મકાન-વાહન લેવાના યોગ બને, આરોગ્ય સાચવવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp