ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે

7990218892

તારીખ: 16-01-2023

દિવસ: સોમવાર

મેષ: લાભની તકો ઉભી થાય, ગૃહક્લેશ કે વાદ-વિવાદથી દૂર રહેવું, કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ થાય.

વૃષભ: ધારેલી જગ્યાએથી સફળતા ન મળે છતા આકસ્મિક ધન લાભ થાય, આરોગ્ય સાચવવું.

મિથુન: આવકનો પ્રશ્ન ટળે, વાદ-વિવાદમાં ન ઉતરવું, સ્નેહીથી મુલાકાત થાય.

કર્ક: ધંધા-વ્યવસાયમાં સફળતા મળે, મિત્રથી મુલાકાત થાય, કુટુંબીજનોનો પ્રેમ સાંપડે.

સિંહ: ખર્ચ વધતો જણાય, માનસિક તણાવ દૂર થાય, આવક ઓછી દેખાય.

કન્યા: નોકરિયાતને નવી તકો દેખાય, આવક કરતા જાવક વધતી જણાય, ગૃહ ક્લેશથી ખાસ કાળજી લેવી.

તુલા: ઉતાવળથી કરેલા કાર્યોમાં સમસ્યા સર્જાઇ શકે છે, કોઇપણ નિર્ણય ધીરજ રાખીને આયોજન કરવું.

વૃશ્વિક: નોકરી-ધંધામાં પ્રગતિ થાય, આશાવાદી વલણથી ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકો.

ધન: સ્વાસ્થ્ય અંગે બેદરકારી રાખતા મોટી આફત આવી પડે, ખાસ ધ્યાન રાખીને કાર્ય કરવું.

મકર: આવકના પ્રસંગો ઉભા થાય, નોકરી-ધંધામાં સફળતા મળે, સ્વાસ્થ્ય સાચવવું.

કુંભ: કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવતી જણાય, માર્ગ કાઢી આગળ વધવું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મીન: અણધાર્યું ફળ મળે, આકસ્મિક લાભ થાય, યાત્રા યોગ બને.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.