- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 23-01-2023
દિવસ: સોમવાર
મેષ: ચિંતા અને અશાંતિના વાદળો વિખેરાશે, ઉત્સાહનો અનુભવ થાય, નવીન કાર્ય માટે સાનુકુળ સમય.
વૃષભ: આરોગ્યની ખાસ કાળજી લેવી, માનસિક ચિંતા દૂર થાય, નાણા ભીડ વધે.
મિથુન: સાનુકુળ સંજોગો બને, તમારા માર્ગમાં આવતા વિઘ્નો દૂર થશે, લાભની તક મળે, વાદ-વિવાદ ટાળવો.
કર્ક: આપની મનની ઇચ્છાઓ મનમાં રહી જાય, અફસોસનો અનુભવ થાય, પ્રવાસ ફળે, સ્નેહીજનથી મુલાકાત થાય.
સિંહ: લાભની આશા ઠગારી બને, ગૃહજીવનમાં ચકમક બનતી હોય એમ લાગે, નાણા ભીડ વધે.
કન્યા: અવરોધોને પાર કરી શકશો, ગૃહજીવનમાં કામકાજ સારા પાર પડે, પ્રિયજનથી મુલાકાત થાય.
તુલા: સંજોગો સુધરતા જણાય, લાગણી પર કાબુ રાખીને ચાલવું.
વૃશ્વિક: આભાસી દુનિયામાં વિચારવા કરતા વાસ્તવિકતાને અપનાવીને ચાલવું, યોગ્ય લાભ પ્રાપ્ત કરી શકશો.
ધન: કાર્યક્ષેત્રમાં લાભની આશા ફળતી દેખાય, સામાજિક કાર્યોમાં તમે સારો લાભ અને નામના મેળવી શકશો.
મકર: આવક કરતા જાવક વધતી જણાય, તમારા પ્રયત્નો ખોટા થતા જણાય, સ્નેહી સાથે સારું રહે.
કુંભ: તબિયતને ખુબ સાચવવી, ખોટા સાહસથી દૂર રહેવું, નવીન તકો સામે આવે, પ્રશ્નોના હલ થતા જણાય.
મીન: તબિયત બગડે નહીં તે જોવું, સ્વજનથી મુલાકાતના યોગ બને, પ્રવાસ ટાળવો.

