- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 24-01-2023
દિવસ: મંગળવાર
મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોના હલ આવતા જણાય, ખર્ચ વધે.
વૃષભ: સંજોગો સાનુકુળ ન બને તો તમે પરિસ્થિતિને સાનુકુળ બની જજો, આરોગ્ય સારું રહે.
મિથુન: ધારેલા કામોમાં અવરોધો આવે, ખર્ચના પ્રસંગો બને, સ્નેહીજન સાથે મિલન થાય.
કર્ક: સામાજિક પ્રવૃત્તિમાં સાનુકુળતા મળે, તમારા વિરોધીઓ પાછા પડે, સ્વાસ્થ્ય સાચવજો.
સિંહ: આનંદનો અનુભવ થાય, પરિસ્થિતિથી સાનુકુળ બને, આરોગ્ય સાચવવું.
કન્યા: ખર્ચ પર કાબુ રાખવો, મિત્રથી મિલન થાય, મૂંઝવણો દૂર થાય, આરોગ્ય સારું રહે.
તુલા: ઉન્નતીની તક મળે, કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય, માનસિક રીતે શાંતિ મળે.
વૃશ્વિક: સર્જનાત્મકતા વધે, કૌટુંબિક પ્રશ્નોમાં રાહત મળે, ખર્ચ વધે.
ધન: શારીરિક-માનસિક સારું રહે, મનના ઓરતા મનમાં રહી જાય.
મકર: ધાર્યું કામ અટકી જાય, ગૃહજીવનમાં ક્લેશનું વાતાવરણ સર્જાય, વાદ-વિવાદથી સાચવવું.
કુંભ: આકસ્મિક ધનલાભના યોગો બને, શેર-સટ્ટામાં રોકાણથી ફાયદો મળે.
મીન: સામાજિક ક્ષેત્રે પ્રગતિકારક સંજોગો મળે, આર્થિક સંકડામણનો અનુભવ થાય.

