ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 27-01-2023

દિવસ: શુક્રવાર

મેષ :  આપના જીવનમાં મોટા ફેરફારો સર્જાય, કાર્યશૈલીમાં સુધારો જણાય, દરેક સપના પૂર્ણ થતા હોય તેમ દેખાય.

વૃષભ :  આ રાશિના જાતકો ધાર્મિક પ્રવૃત્તિ તરફ વળે તથા કોઈ યાત્રાએ જવાના યોગ સર્જાય, નવીન તકો ઉભી થશે.

મિથુન :  દરેક સંક્લ્પો પૂર્ણ થતા જણાય, કાર્ય સિધ્ધી જણાય, લાભ થાય, અકસ્માતથી સાચવવું.

કર્ક :  વાદ-વિવાદથી દુર રહેવું, સ્વાસ્થ્યની દ્રષ્ટીએ તબિયત સારી રહે, ધારેલા પરિણામ મહેનતથી સફળ કરી શકો.

સિંહ :  જીવનના તમામ સપના સાકાર થતા જણાય, કોઈ દેવા-ઋણમાંથી મુક્તિ મળે, ખર્ચ કરવામાં સાવધાન રહેવું.

કન્યા :  દરેક વ્યક્તિને સાથે લઈને ચાલવું તો દરેક કાર્યોમાં સિદ્ધિ મળે, કાર્ય અવરોધ વગર પૂર્ણ થાય, સ્વાસ્થ્ય સાચવવું

તુલા :  મકાન અથવા વાહન ખરીદવાના યોગ બને, તમારા કાર્યો થતા જણાય, સ્વાસ્થ્ય અંગે થોડી તકલીફો રહે.

વૃશ્વિક :  દરેક કાર્ય નવીન રીતે કરવા પ્રેરાવ, યોગ્ય દિશા મળતા સફળતાનો અનુભવ કરશો.

ધન :  કૌટુંબિક શાંતિનો અનુભવ થાય, આધ્યાત્મિકતા તરફ વાળવાનો પ્રયાસ કરો, જીવનના લક્ષ્યાંકો બદલાઈ જાય.

મકર :  આપનું વ્યક્તિત્વ અલગ રીતે જ ખીલશે, આત્મબળ વધતું જણાય, વાદ-વિવાદથી દુર રહેવું.

કુંભ :  વાદ-વિવાદથી સાવધાન રહેવું, ખર્ચ પર નિયંત્રણ રાખવું, અશાંતિનો અનુભવ થાય.

મીન :  અવરોધાયેલા દરેક કામ પૂર્ણ થતા જણાય, યાત્રા કરવાના યોગ બને, સ્વાસ્થ્ય સાચવવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp