- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 28-01-2023
દિવસ: શનિવાર
મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પુરુષાર્થથી જે જોઇએ તે મેળવી શકશો, પ્રવાસ ફળે.
વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે, સંજોગો સાનુકુળ બની શકે છે, ગૃહ વિવાદથી દૂર રહેવું.
મિથુન: વધુ પડતો વિશ્વાસ જોખમી બની રહે, ચિંતાઓના વાદળ ઘેરાઇ જાય, ખર્ચ વધે.
કર્ક: માનસિક તણાવથી દૂર રહેવું, અજ્ઞાત ભય સતાવે, ગૃહજીવન અને અન્ય કાર્યો અંગે સુધારો જણાય.
સિંહ: આરોગ્યની કાળજી રાખવી, વધુ પડતા ખર્ચને ટાળવા, કરજનો ભાર વધે.
કન્યા: પોતાની અંગત બેચેનીથી બહાર આવવું, પ્રવૃત્તિશીલ બનવાની કોશિશ કરવી, પ્રવાસ ફળે.
તુલા: આપના પ્રયત્નોનું ફળ મળે, ધીરજ ગુમાવશો નહીં, સ્નેહીથી મુલાકાત થાય.
વૃશ્વિક: ચિંતાઓને કારણે આરોગ્ય પર અસર પડે, આવક કરતા જાવક વધે.
ધન: સંજોગો પ્રતિકુળતા જણાય, આપના કૌટુંબિક અને વ્યવસાયિક કાર્યોમાં બાધા આવતી જણાય.
મકર: મનની મનમાં રહી જશે, સફળતા માટે ખૂબ પ્રયત્નો કરવા.
કુંભ: તમારા વિરોધીઓ પાછા પડતા જણાય, પ્રશ્નોનો હલ આવતો જણાય, પ્રવાસ ફળદાયી બને.
મીન: આર્થિક અને કૌટુંબિક સમસ્યાઓનો અંત આવે, પ્રયત્નો ફળે, મુલાકાત ફળદાયી બને.

