ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 29-12-2022

દિવસ: ગુરુવાર

મેષ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય, આરોગ્યનું ધ્યાન રાખવું.

વૃષભ: સમય પ્રગતિકારક રહે, નવીન તકો સામે આવે, વાદ-વિવાદ ન થાય તે સાચવવું.

મિથુન: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે, સંતાન અને અભ્યાસ અંગેના પ્રશ્નો હલ થાય.

કર્ક: અગત્યના પ્રશ્નો હલ થાય, ગૃહ વિવાદ ટાળવો, નવા સંબંધો બંધાય, પ્રવાસ ફળે.

સિંહ: મનોરથ પૂર્ણ કરવા પ્રયત્નો ફળે, સ્નેહીથી મુલાકાતના યોગ બને, ચિંતા દૂર થાય.

કન્યા: મનોબળમાં આપોઆપ વધારો થાય, પ્રગતિકારક સમય રહે, ધાર્યાં કામ પાર પાડી શકો.

તુલા: આવક સામે ખર્ચ વધુ થતો જણાય, તબિયત સાચવવી, કૌટુંબિક ચિંતા વધે.

વૃશ્વિક: આપની ચિંતા દૂર થાય, ખર્ચ જણાય, ભય દૂર થાય, નોકરી-ધંધામાં સાનુકુળતા મળે.

ધન: ધાર્યું કામ થવામાં અવરોધો દૂર થાય, મિત્ર મિલનના યોગ બને, પ્રવાસથી લાભ થાય.

મકર: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે, સંતાન અભ્યાસના પ્રશ્નો હલ થતા જણાય, સ્નેહીથી મિલન થાય.

કુંભ: આપની મુરાદ પુરી થતી જણાય, નસીબનું પાંદડૂ જોર કરશે, પ્રવાસ ફળે.

મીન: મકાન-વાહન લેવાના યોગ બને, આવક કરતા જાવક વધે, આરોગ્ય સાચવવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp