ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 29-01-2023

દિવસ: રવિવાર

મેષ: મહેનતનું ફળ ઓછુ મળતું દેખાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય.

વૃષભ: નાણાકીય તકલીફો દૂર થાય, નવી તકો સાંપડે, પારિવારિક સમસ્યાઓનો હલ આવે.

મિથુન: નવા નવા માર્ગ આપની સામે આવીને ઉભા રહે, મિત્ર અને સ્નેહીથી મિલન થાય, વાહન-મકાનના યોગ બને.

કર્ક: મનની મૂંઝવણ દૂર થાય, આવકના રસ્તા ખૂલે, આરોગ્ય સારું રહે.

સિંહ: કાર્યમાં સફળતા મળે, પ્રયત્ન કરવા પડે, લાભની તકો મળે.

કન્યા: ભાગ્યની મદદ મળતી જણાય, નવા ક્ષેત્રમાં હાથ અજમાવી શકાય, પ્રવાસ ફળે, નવા આયોજનો થાય.

તુલા: આપની યોજના માટે પ્રગતિકારક લાભદાયી તક, સ્વજનની મદદ મળે, પ્રવાસ ફળે.

વૃશ્વિક: આવકની તક મળે, ભય દૂર થાય, નોકરીમાં સાનુકુળતા જણાય.

ધન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ થાય, પ્રવાસ ફળે, ભાગ્યની મદદ મળે.

મકર: કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હળવાશ રહે, જીવનસાથી સાથે મનમેળ રહે, આરોગ્ય જળવાય.

કુંભ: મકાન-વાહન ખરીદવાના યોગ બને, ગૃહજીવન વગેરેમાં સંબંધો સાચવવાની જરૂર છે.

મીન: કપરી સ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળે, નોકરિયાત વર્ગને સાનુકુળ તકો રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp