- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 29-05-2022
દિવસ: રવિવાર
મેષ: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.
વૃષભ: દરેક કાર્યમાં વિધ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે, શાંતિનો અનુભવ થાય.
મિથુન: પરિસ્થિતિ સુધરતી જણાય, મૂંઝવણો દૂર થાય, કોઇની પણ સાથે વાદ-વિવાદમાં ન ઉતરવું.
કર્ક: આર્થિક રીતે સ્વનિર્ભર બનો, નાણાકીય ભીડ રહે.
સિંહ: નાણાકીય તકલીફો દૂર થાય, વાહન-મકાનના યોગ બને, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
કન્યા: મનની બેચેની અનુભવાય, શત્રુ ભય સતાવે, વાદ-વિવાદથી બચવું, ઉગ્રતા અનુભવાય.
તુલા: નાણાની ઉણપ દૂર થાય, મહેનત રંગ લાવે, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.
વૃશ્વિક: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, નોકરી-ધંધામાં પ્રગતિ થાય.
ધન: મન ઉગ્ર અને બેચેની અનુભવે, આકસ્મિક ખર્ચા આવી શકે.
મકર: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસીનતા અનુભવાય.
કુંભ: કાર્ય સિદ્વિના યોગ બને, આગળ વધવાના યોગ બને, શાંતિનો અનુભવ થાય.
મીન: મનનું ધાર્યું મનમાં રહી જાય, બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને આગળ વધવું.

