26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 30-01-2023

દિવસ: સોમવાર

મેષ: મકાન-વાહન લેવાના યોગ બને, આવક કરતા જાવક વધે, ખર્ચ વિચારીને કરવો, આરોગ્ય સારું રહે.

વૃષભ: આપની મુરાદ પૂરી થતી જણાય, નસીબનું પાદડું જોર કરશે, પ્રવાસ ફળે, સ્નેહીથી મિલન થાય.

મિથુન: મહત્વની કામગીરીમાં સફળતા મળે, સંતાન અભ્યાસના પ્રશ્નો હલ થતા જણાય, સ્નેહીથી મિલન થાય.

કર્ક: ધાર્યું કામ થવામાં અવરોધો દૂર થાય, મિત્ર મિલનના યોગ બને, પ્રવાસથી લાભ થાય.

સિંહ: આપની ચિંતા દૂર થાય, ખર્ચ જણાય, ભય દૂર થાય, નોકરી-ધંધામાં સાનુકુળતા જણાય.

કન્યા: આવક સામે ખર્ચ થાય, તબિયતની કાળજી લેવી, કૌટુંબિક ચિંતા વધે.

તુલા: મનોરથ પુરા થતા જણાય, સ્નેહીથી મિલન થાય, મનની ચિંતા દૂર થાય.

વૃશ્વિક: અગત્યના પ્રશ્નો હલ થાય, ગૃહ વિવાદ હલ થશે, નવા સંબંધો બંધાય.

ધન: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે, સંતાન અને અભ્યાસના પ્રશ્નો હલ થાય, પ્રવાસ ફળે.

મકર: સમય પ્રગતિકારક, નવીન તકો સામે આવે, વાદ-વિવાદ ન થાય તે સાચવવું.

કુંભ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય, આરોગ્યનું ધ્યાન રાખવું.

મીન: મનોબળમાં આપોઆપ વધારો થતો જણાય, પ્રગતિકારક સમય, ધાર્યા કામ પાર પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp