ગૌતમ અદાણી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યા
ભારતના ગોડ્ડા ખાતેના અદાણી ગ્રુપના અલટ્રા સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને સંપૂર્ણ લોડ સાથે વીજ પુરવઠો પુરો પાડવાનું શરૂ કર્યા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે ઢાકામાં બાંગ્લાદેશના વડાપ્રદાન શેખ હસીનાને મળ્યા હતા. ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટમાં અદાણી સમૂહના પ્રવેશને દર્શાવતા કાર્યાન્વિત કરવામાં આવેલો ભારતનો ગોડ્ડા ખાતેનો USCTPP સર્વ પ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ છે જેમાંથી 100 ટકા ઉત્પાદિત પાવર અન્ય રાષ્ટ્રને સપ્લાય કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp