26th January selfie contest

શનિવારે ઓરો યુનિવર્સિટીમાં કોન્કલેવ

PC: Khabarchhe.com

AURO યુનિવર્સિટી અને MAA AMRITA વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે શનિવારે C-20 અંતગર્ત ‘એજ્યુકેશન ફોર લાઇફ એન્ડ ગ્લોબલ સિટીઝનશીપ’ વિષય પર કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કિરણ બેદી, કપિલ કપૂર, વિષ્ણુ પંડ્યા,હિંદોલ સેન ગુપ્તા, ટીવી કટ્ટીમણિ, નીરજા ગુપ્તા, રાજન વેલુકર, ડો. રઘુ રમન, ડો. મંગળા સુંદર, અજય રાંકા, અભય મંગળદાસ ડો. દિનેશ દાસા, કલ્યાણી  રાજ, કિર્તી શાહ, પ્રેમા નંદુગડી, જેવા અનેક મહાનુભાવો તેમનું જ્ઞાન પિરસશે. 27 મેના દિવસે, સવારે 10થી 5 ઓરો યુનિવર્સિટીમાં ક્રાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp