રાજ્યમાં 109 IAS અધિકારીઓની બદલી થઈ, જુઓ આખું લિસ્ટ

રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બદલીઓ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 109 જેટલા અધિકારીઓની બદલીઓ કરાઈ છે. અમદાવાદના કલેક્ટર  ધવલ પટેલ તેમજ હર્ષ પટેલ, આલોક પાંડે સહીતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત મુકેશ પુરીને ગૃહ વિભાગના એસીએસ બનાવવામાં આવ્યા છે. કલેક્ટર-કમિશનર-ડીડીઓ સહિત ભારે ફેરબદલ કરવામાં આવ્યો છે.

ઘણા સમયથી  ગુજરાતમાં IASની બદલીઓને લઈને ચર્ચા હતી, તેમાં પણ ચૂંટણી બાદ આ ચર્ચા હતી ત્યારે આજે ઘરખમ ફેરફારો અમલદારશાહીમાં કરવામાં આવ્યા છે. IAS અધિકારીઓમાં મોટા પાયે બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારથી ગુજરાતમાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી ફરી એકવાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો થયા છે.  109 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે.

મુકેશ પુરી, એકે રાકેશ, કમલ દયાની, અરુણ સોલંકી, મુકેશ કુમાર, રમેશચંદ્ર મીણા સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મોહમ્મદ શાહિદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ, બચ્છાનિધિ પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત ઘણા સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

બદલી અને પ્રમોશન થયેલા અધિકારીઓનું લિસ્ટ

અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા

અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે.

રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી

રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ

પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા

વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી

સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી

અમદાવાદ કલેક્ટર ધવલ પટેલની બદલી

ધવલ પટેલને જીઓલોજી એન્ડ માઈનિંગમાં મુકાયા

પોરબંદરના કલેક્ટરની દ્વારકા કલેક્ટર તરીકે બદલી

સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી

મુકેશ પુરી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા

મુકેશ પૂરી નર્મદા સરોવર વિભાગના એમડી તરીકે રહેશે કાર્યરત

કમલ દયાણી વહીવટી વિભાગનો વધારાનો ચાર્દ સંભાળશે

એસ જે હૈદરને ઉદ્યોગો અને માઈંસ વિભાગના અધિક મુખ્ય સચિવ

એ.કે.રાકેશ ACS કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇ

મુકેશ પુરી સરદાર સરોવર નર્મદા નિગમના MD તરીકે વધારાનો ચાર્જ સંભાળશે અને  અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને ગૃહ વિભાગની જવાબદારી સોંપાઇ છે.

પ્રવીણા ડી.કે. અમદાવાદના નવા કલેક્ટર 

અજય દહિયા અમરેલીના નવા કલેક્ટર

મિહિર પટેલ અમદાવાદના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર

ડો. વિપીન ગર્ગ તાપી વ્યારાના નવા કલેક્ટર 

એમ.કે.દવે અમદાવાદના નવા DDO 

એમ.કે.દવે અમદાવાદના નવા DDO 

પી.આર.રાણાની DRDA ખેડાથી શિક્ષણ વિભાગમાં બદલી

વરૂણ બરનવાલ બનાસકાંઠાના નવા કલેક્ટર  

પ્રભાવ જોશી રાજકોટના નવા કલેક્ટર

પ્રશસ્તિ પરીખ અરવલ્લીના નવા કલેક્ટર 

જીન્સી રોય બોટાદના નવા કલેક્ટર 

આશિષ કુમાર પંચમહાલના નવા કલેક્ટર 

અરવિંદ વી. પાટણના નવા કલેક્ટર 

એમ.જે.દવે PGVCLના નવા MD 

જે.એસ. પ્રજાપતિ વુડાના નવા CEO 

સૌરભ પારઘી ટુરિઝમના નવા MD 

સુજલ મયાત્રાની સચિવાલયમાં બદલી 

કે.ડી.લાખાણી પોરબંદરના નવા કલેક્ટર 

હરજી વઢવાણિયા ગીર સોમનાથના નવા કલેક્ટર    

અમિત અરોરા કચ્છના નવા કલેક્ટર 

સુરપ્રીતસિંહ ગુલાટીને આદિવાસી વિકાસનો વધારાનો ચાર્જ 

હિતેશ કોયાને ગાંધીનગરના કલેકટર બન્યા 

એ. એમ. શર્મા દેવભૂમિ દ્વારકાના કલેકટર બન્યા 

પ્રવીણા ડીકે અમદાવાદના કલેકટર બન્યા

બી. એ. શાહ જામનગરના નવા કલેક્ટર બન્યા 

એમ. આઈ. પટેલ ડાંગના નવા કલેકટર બન્યા 

ડી. એચ. શાહને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીના MD બન્યા

આનંદ પટેલ રાજકોટના મ્યુનિ. કમિશનર બન્યા 

નરેન્દ્ર મીણાને GIDCના જોઈન્ટ MD બન્યા  

બી. જી પ્રજાપતિને ઊર્જા અને પેટ્રોકેમિકલ વધારાના સચિવ 

બી. ડી. કાપડિયાને સુરતમાં થઈ બદલી

ટી. વાય. ભટ્ટ ગુજરાત ઈન્ફોર્મેશનના નવા MD બન્યા

અજય પ્રકાશ GEDAના નવા ડિરેક્ટર

સૌરભ પારધીને પ્રવાસન વિભાગના નવા MD બન્યા

સુજલ માયત્રાને મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ

કે. ડી. લાખાણી પોરબંદરના કલેકટર બન્યા

હરજીવન વઢવાણિયાને ગીર સોમનાથના કલેકટર

અમિત અરોરા કચ્છના કલેકટર બન્યા

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.