સુરતની 3 મહિલા વકીલોએ ઇન્ડિયન એમ્બેસી નેપાળ ખાતે સ્વતંત્ર પર્વ ઉજવયો

PC: Khabarchhe.com

સુરતની વકીલ પ્રીતિ જિજ્ઞેશ જોષી, દીપિકા પી. ચાવડા અને સંગીતા ખૂંટ તા. 12મી ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન નેપાળ ખાતે પશુપતિનાથના ધાર્મિક પ્રવાસ પર છે. 15મી ઓગસ્ટના રોજ નેપાળ ખાતે આવેલ ઇન્ડિયન એમ્બેસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નેપાળ ખાતે સ્કાઉટસ એન્ડ ગાઇડ નેપાળના કમિશનર સુધન મરાસેની ની ટીમ દ્વારા નેપાળ એરપોર્ટ ખાતે એડવોકેટ પ્રીતિ જોષી, દીપિકા ચાવડા અને સંગીતા ખૂંટનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp