IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ વધવા માટે કાર્યક્રમ યોજાયો

સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રમાં આગળ વધી રહેલા સુરત શહેરને આઇટી ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે Chetan Patel Worldના સહયોગથી Creative Multimedia and Design institute દ્વારા મંગળવારે Beyond the Boundaries કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ કઇ રીતે વધી શકાય અને વર્તમાન પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય તે માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું

.

IT Park FIFAD ડેવલપર્સ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમમાં કી નોટ સ્પીકર તરીકે કિરણ દેશપાંડે, 14 Trees CEO, જ્યારે ગેસ્ટ સ્પીકર તરીકે ચેતન પટેલ, Integrity Coach હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં DhiWiseના સીઇઓ વિશાલ વિરાણીએ IT ઉદ્યોગકારોના પ્રશ્નોની રજુઆત કરી જ્યા 14 ટ્રીઝના સીઇઓ કિરણ દેશપાંડે એ તેમના વેપાર વિશેની વાતો શેર કરી હતી અને તેમનો વેપાર 400+ કરોડ રૂપિયા સુધી કઇ રીતે લઇ ગયા તેની સક્સેસ સ્ટોરી જણાવી હતી સાથે eZee Technosys, Co-Founder વિપુલ કપુરે પણ તેમનું યોગદાન આપ્યુ હતુ. તે સિવાય વેપારને next level સુધી કઇ રીતે લઇ જવુ તે માટે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. ભૌતિકકુમારે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.