એલ્કોને પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડવા જાણો શું કર્યું

એલ્કોને આજે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડવા માટેની સંસ્થા ધ પ્લાસ્ટિક બેંક સાથે ઉન્નત ભાગીદારીની જાહેરાત કરી હતી. આ સંસ્થા ઓછા વિકસિત સમુદાયોમાં રિસાયકલ ઇકોસિસ્ટમ બનાવે છે. વધુમાં, સંગ્રહ સભ્ય/ કલેક્શન મેમ્બરને ગરીબીમાંથી બહાર નીકળવાનો માર્ગ પૂરો પાડે છે. પ્લાસ્ટિક બેંક બજારમાં લાવવામાં આવેલા પ્રત્યેક ટન પ્લાસ્ટિક માટે સંવેદનશીલ દરિયાકાંઠાના સમુદાયો પાસેથી ઓશન બ્લાઉંડ પ્લાસ્ટિકની (દરિયાની આસ પાસ)નું પ્લાસ્ટિક એકત્રિત કરશે. 2022 માં પ્લાસ્ટિક બેંક દ્વારા એલ્કોનની કેટલીક સર્જિકલ અને વિઝન કેર પ્રોડક્ટ્સ દ્વારા પર્યાવરણમાંથી 6,49,000 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો દૂર કર્યો હતો. આલ્કોનનું લક્ષ્ય 2023માં 9,90,000 કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિકને દૂર કરવાનું છે, જે આ વર્ષે 49 મિલિયનથી વધુ પ્લાસ્ટિકની બોટલોને સમુદ્રમાં પહોંચતા અટકાવવા સમાન છે.

પર્યાવરણીય અસર ઉપરાંત, પ્લાસ્ટિક બેંક સાથે એલ્કોનની ભાગીદારી 2023 સુધીમાં વૈશ્વિક સ્તરે 330 થી વધુ સંગ્રહ સમુદાયોને મદદ કરશે. કલેક્શન સભ્યો આરોગ્ય વીમો, કરિયાણા વાઉચર્સ અને શાળા પુરવઠો જેવા જીવન- સુધારણા લાભો માટે એકત્રિત પ્લાસ્ટિકનું આદાન પ્રદાન કરે છે.

અલ્કોન ખાતે ESGના વડા ચાર્લ્સ હર્જેટે જણાવ્યું હતું કે, “જ્યારે તબીબી ઉત્પાદનોની સલામતી અને સગવડતા માટે સિંગલ- યુઝ પ્લાસ્ટિક આવશ્યક છે, અમે પ્લાસ્ટિક બેન્ક સાથેના આ કાર્યક્રમ જેવા મહત્વપૂર્ણ પહેલને ટેકો આપીને પર્યાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ. "અમે આશા રાખીએ છીએ કે આ ભાગીદારી અમારા સર્જિકલ અને વિઝન કેર પોર્ટફોલિયોમાંથી કચરો ઘટાડવાના અમારા ચાલુ પ્રયાસોને વધુ અસરકારક બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. અમે પેકેજિંગ અને શિપિંગ મટિરિયલ્સ જેવા અન્ય ઉત્પાદન સંબંધિત પ્લાસ્ટિકને પણ ઘટાડવાનું ચાલુ રાખીશું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.