સુરતની સેવા હોસ્પિટલમાં અદ્યતન ટ્રોમા સેન્ટરની શરૂઆત

PC: Khabarchhe.com

સેવા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સુરતમાં દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી સેવા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું 23મી એપ્રિલ, રવિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ટ્રોમાં સેન્ટરમાં ત્રણ ઓપરેશન થિયેટર, આઇસીયુ, એનઆઇસીયુ, પ્રસુતિ ગૃહ, મહિલા અને પુરુષો માટે જનરલ વોર્ડ, સ્પેશ્લ તથા સેમી સ્પેશ્લ રૂમનો સમાવેશ થાય છે. આ પ્રસંગે અખિલ ભારતીય કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  ગિરીશ મિત્તલ અને બંકિમ દવેનો ટ્રોમા સેન્ટરના નિર્માણ કાર્યમાં મોટો સહયોગ રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp