- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
01-02-2023
બુધવાર
મેષ: મહેનતનું ફળ ઓછુ મળતું દેખાય, ખર્ચ પર કાબુ રાખવો, જૂના કાર્યો સિદ્ધ થતા દેખાય.
વૃષભ: નાણાકીય તકલીફો દૂર થાય, નવી તકો સાંપડે, પારિવારિક સમસ્યાઓનો હલ આવે.
મિથુન: નવા નવા માર્ગ આપની સામે આવીને ઉભા રહે, મિત્ર કે સ્નેહીથી મિલન થાય, આરોગ્યની તકલીફો દૂર થાય.
કર્ક: ભાગ્યની મદદ મળતી જણાય, નવા ક્ષેત્રેમાં હાથ અજમાવી શકાય, પ્રવાસ ફળે, નવા આયોજનો થાય.
સિંહ: આપની યોજના માટે પ્રગતિકારક સમય, સ્વજનની મદદ મળે, પ્રવાસ ફળે.
કન્યા: આવકની તક સાંપડે, ભય દૂર થાય, નોકરીમાં સાનુકુળતા જણાય.
તુલા: આપના કાર્યક્ષેત્રમાં પ્રગતિકારક અને લાભદાયક સમય રહે, સ્વજનની મદદ મળે, સ્વાસ્થ્ય સારું રહે.
વૃશ્વિક: આવકની તક મળે, ભય દૂર થાય, નોકરીમાં સાનુકુળતા જણાય.
ધન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ મળે, પ્રવાસ ફળે, ભાગ્યની મદદ મળતી જણાય.
મકર: કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હળવાશ રહે, જીવનસાથી સાથે મનમેળ રહે, આરોગ્ય જળવાય.
કુંભ: મકાન-વાહન ખરીદવાના યોગ બને, ગૃહજીવન-સ્વજન વગેરેમાં સંબંધો સાચવવાની જરૂર.
મીન: કપરી સ્થિતિમાંથી બહાર આવવાના માર્ગ મળે, નોકરિયાત વર્ગને સાનુકુળ તકો મળે.

