- Central Gujarat
- દુબઈથી 2 કરોડના 3.5 કિલો સોનાના કડા પહેરી અમદાવાદ ઉતર્યો પેસેન્જર, પકડી લેવાયો
દુબઈથી 2 કરોડના 3.5 કિલો સોનાના કડા પહેરી અમદાવાદ ઉતર્યો પેસેન્જર, પકડી લેવાયો
દુબઈથી સાડા ત્રણ કિલો સોનાનાં કડાં પહેરીને આવેલા પેસેન્જરની ધરપકડ કસ્ટમે બે કરોડની કિંમતનું સોનું જપ્ત કર્યું, બનેવીને પણ ઝડપી લેવાયા પટેલ અને અનિલ પટેલને કસ્ટમ વિભાગે કોર્ટના માધ્યમથી સાબરમતી જેલમાં મોકલી દીધા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગોની ફલાઇટમાંધવલ સુરેન્દ્રકુમાર પટેલ આવ્યા હતા.
તેની પાંચ પાંચ સોનાના કડા પહેરેલા છે અને તેની ઉપર ફુલ સ્લીવ્સનું ટી-શર્ટ અને પેરાશૂટ જેકેટ પહેરીને છુપાવી લાવ્યો હતો. કસ્ટમ વિભાગે તેની પૂછપરછ કરતા બહાર આવ્યુ હતુ કે, તેના બનેવી અનિલકુમાર ભીખાભાઈ પટેલ સાથે મળીને દાણચોરીનુ કામ કર્યુ હતુ. શંકાસ્પદ હિલચાલને કારણે AIUત્યારબાદ ટર્મિનલ-2 ના પાર્કિંગમાંથી અધિકારીઓએ ધવલ પટેલને પૂછ્યું કે શું તેમની પાસે કસ્ટમ્સને જાહેર કરવા માટે કંઈ છે, જેના જવાબમાં તેમણે ઇનકાર કર્યો હતો.
તપાસ કરતા ધવલે સ્વીકાર્યું કે તેમણે તેમના બન્ને હાથ ઉપર અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ2 દુબઈથી ફ્લાઇટમાં પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે રૂ.2 કરોડની કંમતના 3 કિલો 498 ગ્રામ સોનાના કડાં પહેરીને આવેલા ધવલ સુરેન્દ્રકુમાર ટેલને ઝડપી લીધો હતો. ધવલની છપરછ કરતા તેના બનેવી અનિલ મીખાભાઈ પટેલ માટે લાવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ તેઓ હાલમાં VPI એરપોર્ટના પાર્કિંગમાં છે તેમ કહેતા જ કસ્ટમ વિભાગે તેમને પણ ઝડપી લીધા હતા. પકડાયેલા ધવલ અનિલ પટેલને પણ ઝડપી લેવાયા હતા. તેમને કસ્ટમ સમક્ષ કબૂલાત કરી હતી કે, કીડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે તેમને ૭૦ થી ૮૦ લાખની તાત્કાલિક જરૂર હોવાથી સોનું લાવવાનું કહ્યું હતું.

