સુરતની દીકરીએ બેસ્ટ સ્ટાઇલનું ટાઇલ જીત્યું
સ્વરા પરમારએ 28મેના રોજ બેસ્ટ સ્ટાઇલનું ટાઇલ જીતી તેમના પરિવાર અને સુરતનું નામ રોશન કર્યું છે. સ્વરા પરમાર, ઉ.વ.12 (જોશ ટેલેન્ટ શૉ વિનર), અડાજણ, સુરતની રહેવાસી, તેમજ વનિતા વિશ્રામ સ્કૂલના ધોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. સ્વરાએ હાલમાં શ્યામ પટેલ અને 9colors દ્વારા આયોજિત ગુજરાત ટોપ મોડેલ સીઝન 4માં ભાગ લીધો હતો. જેમાં પાયલ શાહ, રૂપલ શાહ, અને જગદીશ પુરોહિત જજીઝ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નિકિતા દત્તા (કબીર સિંહ ફેમ) ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા, પૂજા શર્મા (રેખા) આ શોમાં ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp