ગુજરાતમાંથી પકડાયો કરોડપતિ ચોર, ઓડીમાં તો ફરે છે

PC: aajtak.in

ગુજરાતમાંથી એક કરોડપતિ ચોર પકડાયો છે.જ્યારે તેની પુછપરછ કરી તો તેની વૈભવી લાઇફ સ્ટાઇલ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વાપીમાં ગયા મહિને 1 લાખ રૂપિયાની ચોરી થઇ હતી અને વલસાડ પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. પોલીસે આરોપી રોહિત સોલંકીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પુછફરછ કરી તો જાણવા મળ્યુ કે તેની પાસે મુંબઇમાં 1 કરોડથી વધારેની કિંમતનો ફ્લેટ છે અને ઓડી કારમાં તે ફરે છે. કોઇ પણ રાજ્યમાં ચોરી કરવા માટે જાય તો ફ્લાઇટમા જાય અને મોંઘી દાટ લકઝરી હોટલમાં રોકાણ કરે.

અત્યારે સુધી રોહિત સોલંકીએ 19 ચોરીને અંજામ આપ્યો છે અને તેમાં વલસાડમાં 3, સુરતમાં 1, પોરબંદરમાં 1, સેલવાસમાં 1, તેલંગાણામાં 2, આંધ્રપ્રદેશમાં 2 મધ્ય પ્રદેશમાં2 અને મહારાષ્ટ્રમાં 1 ચોરી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp