ભારતમાં ઘર દીઠ ગોવા રાજ્યમાં સૌથી વધુ કાર, આ રાજ્યમાં સૌથી ઓછી કાર

દેશમાં કારનું પ્રમાણ વધી રહ્યું છે. દેશના ઘરમાં કારનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં ગોવા રાજ્યમાં સૌથી વધુ કાર છે. ગોવામાં 45.2% કાર છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે મુજબ 2019- 21માં રાષ્ટ્રીય સરેરાશ 7.5% રહી. 2018માં તે 6% હતી. ગોવામાં સૌથી વધુ કાર છે ત્યારે સૌથી ઓછી કાર બિહારમાં 2.0% છે. તેમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો ઇ વાહનો તરફ વળ્યા છે.
દેશમાં કારનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનામાં પણ કસરતના વેચાણમાં કોઈ ફર્ક નથી પડ્યો. ખાસ કરીને ગુજરાતમાં પણ કારણ અને ટુ વ્હીલરના વેચાણમાં પણ વધારો થયો છે. ખાસ કરીને ઇ વ્હિકલના વેચાણમાં વધારો થયો છે. આગામી સમયમાં નવા ચારજીંગ સ્ટેશનો વધ્યા હજુ વધી વધારો જોવા મળી શકે છે.
ગોવા - 45.2%
કેરળ - 24.2%
જમ્મુ-કાશ્મીર - 23.7%
બિહાર - 2.0%
ઓડિશા - 2.7%
૫. બંગાળ - 2.8%
2019-21માં રાષ્ટ્રીય સરેરાશ 7.5% કાર વાધી છે જ્યારે તેના આગળના વર્ષમાં 6% હતી.
સ્રોતઃ નેશનલ ફેમિલી હેલ્થ સરવે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp