તેલ, ઘઉંનો લોટ અને કાંદાના ભાવ કેમ આસમાને પહોંચી ગયા?

સોયાબીન તેલ, ડુંગળી અને ઘઉંનું દેશમાં વિક્મી ઉત્પાદન થવા છતા આ બધી ચીજોના ભાવોમાં તોતિંગ વધારો થયો છે. સોયાબીન તેલના ભાવ 13 દિવસમાં 30 ટકા વધી ગયા છે. 100 રૂપિયાથી વધીને 130 થયા. ડુંગળીના ભાવ 4 મહિનામાં 20-25થી વધીને 60 રૂપિયા થઇ ગયા છે. જ્યારે ઘઉંના લોટના ભાવમાં કિલોએ 6થી 7 રૂપિયા વધી ગયા છે.

સોયાબીન, ડુંગળી અને ઘઉંના લોટના ભાવ વધવા પાછળ સરકારી નિર્ણયો કારણભૂત છે. સરકારે ખાદ્ય તેલ પર 22 ટકા આયાત ડ્યૂટી નાંખી છે. મે મહિનામાં ડુંગળી પરની નિકાસનો પ્રતિબંધ હટાવી દીધો અને  ખાલી પડેલા ગોડાઉનો ભરવા સરકારે ઘઉંની જંગી ખરીદી કરી જેને કારણે બજારમાં ઘઉંની શોર્ટેજ ઉભી થઇ

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.