સૂર્યપ્રકાશમાં રંગ બદલતો Vivoનો ફોન આ દિવસે થશે લોન્ચ

Vivo તેના રંગ બદલતા સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. ખરેખર, Vivo ભારતમાં Vivo V27 સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધીની અફવાઓ મુજબ, V27 Pro એ લાઇનઅપમાં લોન્ચ થનાર પહેલુ ડિવાઇઝ ઉપકરણ હશે, ત્યારબાદ V27 અને V27e ડેબ્યૂ કરશે. બ્રાંડે ડિવાઇઝને ટીઝ કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ લોન્ચની તારીખ હજુ પણ લપેટમાં છે.

Google પર ફ્લિપકાર્ટની જાહેરાત ભારતમાં Vivo V27 સિરીઝની લૉન્ચ તારીખ પહેલાથી જ લીક થઈ ગઈ છે. કેટલાક સ્ક્રીનશૉટ્સ મુજબ, V27 સિરીઝ 1 માર્ચે લૉન્ચ થશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લોન્ચની તારીખ સાચી હોવાની ઇન્ડીપેન્ડન્ટલી કન્ફોર્મ કરાયું છે.

વધુમાં, V27 પ્રો મોડલના લાઈવ શોટ્સ ઓનલાઈન સામે આવ્યા છે. ઈમેજીસ મુજબ, ડિવાઇઝમાં લાઇટ બ્લુ કલરનો ઓપ્શન હશે જે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવા પર વાદળીના ડીપ શેડમાં ફેરવાઈ જશે. આનો અર્થ એ થઈ શકે છે કે અન્ય કલર ઓપ્શન્સ પણ આ સુવિધા મેળવી શકે છે.

આપને જણાવી દઇએ કે Vivo V27 Pro એ રિબ્રાન્ડેડ Vivo S16 Pro છે જે ગયા વર્ષે ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. S16 Pro નો મિન્ટ કલર ઓપ્શન પણ ભારતમાં આવી શકે છે. મિન્ટ કલર મોડલ એકવાર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવ્યા પછી એક્વાના ડીપ શેડમાં રંગ બદલે છે. આ ઉપરાંત, અમે ભારતમાં ગ્લોસી બ્લેક કલર વિકલ્પના લોન્ચની પણ અપેક્ષા રાખી શકીએ છીએ.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.