26th January selfie contest

તાલ ગ્રુપ સુરત અને CIOFF ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી

PC: Khabarchhe.com

તાલ ગ્રુપ સુરત અને CIOFF ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં તાલ ગ્રુપ દ્વારા હોળીની થીમ પર લોકનૃત્યની રજૂઆત કરાઇ છે. તંદઉપરાંત ભારતના ખ્યાતનામ નૃત્યાંગના રૂકમણી વિજયકુમાર ભારત નાટ્યમની પ્રસ્તુતિ કરશે.

સમાજમાં વિવિધ ક્ષેત્રે કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરાયું હતું. શહેરની મેડીકલ ક્ષેત્રે જાણીતી સંસ્થા વામા દ્વારા બાળકીને જન્મ આપનાર માતાઓને સ્ટેજ પર પસ્તુત કરી મધરહૂડની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp