સુરત ફેમીલી કોર્ટના પ્રિન્સિપાલ જજનો વિદાય સમારોહ

PC: Khabarchhe.com

સુરત ફેમીલી કોર્ટ ખાતે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી, પ્રજ્ઞા ભગત, કવિસા કંસારા, વર્ષા પરમાર, સંગીતા ખૂંટ સહિત અંદાજે 80 જેટલા વકીલોએ સુરત ફેમીલી કોર્ટ ખાતે પ્રિન્સિપાલ જજ તરીકે સેવા આપીને બનાસકાંઠા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે પ્રમોશન પામેલા આર.જી.દેવધરા નો વિદાય સમારોહનું આયોજન કરાયું હતું. એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી અને સંગીતા ખૂટે જજ આર.જી.દેવધરાનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જ્યારે એડવોકેટ પ્રજ્ઞા ભગત, કવિતા કંસારા અને વર્ષા પરમારે મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp