સુરતની હાઇફાઇ હોટલ ઉજવી રહી છે જાડા ધાનનો ઉત્સવ

PC: Khabarchhe.com

સુરતની Le Meridien હોટલમાં Millet Food Festivalનું આયોજન 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી કરાયું છે. જે અંતર્ગત હોટલમાં મિલેટ્સના વિવિધ ફૂડ રાખવામાં આવ્યા છે. રાગીનો શીરો, રોટલી, અલગ-અલગ પ્રકારના શાક, પિત્ઝા,લાડુ, સમોસા અને જલેબી વગેરે જેવી વસ્તુઓ મિલેટ્સમાંથી બનાવવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp