સુરતના સાયબર એક્સપર્ટને નેતાજી સુભાષચંદ્ર બોઝ મેમોરીયલ ઇન્ટરનેશનલ ઓનર એવોર્ડ

PC: Khabarchhe.com

હાલમાં મધર ટેરીસા 25મી ડેથ એનવર્સરી અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 બર્થ એનીવર્સરી, વોકલીસ્ટ ભીમસેન જોષી અને ફિલ્પ અભિનેતા દિલીપકુમારની 100 બર્થ એનીવર્સરી નિમિત્તે ઇન્ટરનેશનલ ઓનર એવોર્ડ સેરેમની-2022 યોજવામાં આવેલ હતી. જેમાં ઇન્ટરનેશનલી સાયબર અપરાધ નિયંત્રણ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપવા બદલ સુરતના સાયબર ક્રાઇમ લોયર, સાયબર સિક્યુરીટી એક્સપર્ટ તથા ડેટા પ્રોટેક્શન અને પ્રીવેશી સ્પેશ્યાલીસ્ટ સ્નેહલ વકીલના નેતાજી સુભાષચંદ્ર બોઝ મેમોરીયલ ઇન્ટરનેશનલ ઓનર એવોર્ડ-2022થી સન્માનિત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp