ભાજપે લોકસભા 2024ની ચૂંટણીમાં 1737 કરોડ ખર્ચેલા અને કોંગ્રેસે...

On

લોકસભા 2024ની ચૂંટણી પુરી થયાના 8 મહિના પછી ભાજપે 22 જાન્યુઆરી 2025ના દિવસે  ચૂંટણીમાં કેટલો ખર્ચ થયેલો તેનો રિપોર્ટ રજૂ કર્યો છે. ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણી પુરી થયાના 90 દિવસની અંદર ખર્ચનો રિપોર્ટ રજૂ કરવાનો હોય છે.

ચૂંટણી પંચે 30 જાન્યુઆરીએ બહાર પાડેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભાજપે લોકસભાની ચૂંટણી માટે કુલ 1737.68 કરોડ રૂપિયાનો ખર્ચ કરેલો. જેમાંથી  1492.39 કરોડ પ્રચાર માટે અને 245.29 કરોડ ઉમેદવાર પાછળ ખર્ચેલા

તેની સામે કોંગ્રેસે લોકસભા 2024 ઉપરાંત 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સહિત કુલ 584.65 કરોડનો ખર્ચ કર્યો હતો. મતલબ કે ભાજપે કોંગ્રેસ કરતા 3 ગણો વધારે ખર્ચ કર્યો હતો.

ભાજપે 2019માં લોકસભાની ચૂંટણીમાં 1264.33 કરોડ રૂપિયાનો ખર્ચ કરેલો. જે આ વખતે 37 ટકા વધારે છે. જાહેરાત પાછળ ભાજપે 611 કરોડ રૂપિયા ખર્ચેલા.

Related Posts

Top News

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati