સુરત શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર,  C.R.પાટીલના ખાસ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા સુરત શહેર ભાજપ અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. સુરત શહેર ભાજપના પ્રમુખના નામનું સસ્પેન્શન પુરુ થયું છે.

images

સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે પરેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પરેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી C.R. પાટીલના ખાસ માણસ કહેવામાં આવે છે. તેઓ સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા છે. જો કે આ પહેલા જ્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે પરેશ પટેલનું નામ ચર્ચામાં હતું ત્યારે મુળ સુરતી ભાજપી નેતાઓ અને કેટલાંક કોર્પોરેટરોએ હાઇકમાન્ડ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ  C.R. પાટીલનો હાથ ઉપર રહ્યો છે.

Related Posts

Top News

NDA સરકારને મોટો ઝટકો, આ પાર્ટીએ ગઠબંધન સાથે છેડો ફાડ્યો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDA ગઠબંધનને મોટો ઝટકો મળ્યો છે. રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને...
Politics 
NDA સરકારને મોટો ઝટકો, આ પાર્ટીએ ગઠબંધન સાથે છેડો ફાડ્યો

3 દિવસ અગાઉ જ CM નીતિશ કુમારે કરેલું 3831 કરોડના પુલનું ઉદ્ધઘાટન, તિરાડ જોવા મળી

બિહારની રાજધાની પટનામાં 3 દિવસ અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે જે.પી. ગંગા પથ (જે.પી. સેતુ)નું ઉદ્ધઘાટન કર્યું હતું, પરંતુ 3...
National 
3 દિવસ અગાઉ જ CM નીતિશ કુમારે કરેલું  3831 કરોડના પુલનું ઉદ્ધઘાટન, તિરાડ જોવા મળી

ભારતીય નારી અને મહેંદીનું મહત્ત્વ

ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન અનન્ય અને પવિત્ર છે. તે શક્તિ, સૌંદર્ય અને સંસ્કારનું પ્રતીક છે. આ સંસ્કૃતિમાં મહેંદી એ...
Lifestyle 
ભારતીય નારી અને મહેંદીનું મહત્ત્વ

બૂમરાહ-કરુણ નાયર કેમ બાખડ્યા, રોહિત શર્મા મસ્તીના મૂડમાં, જુઓ વીડિયો

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં દિલ્હીની ટીમના કરુણ નાયરે ઈમ્પેક્ટ ખેલાડી તરીકે આવીને ધમાલ મચાવી દીધી હતી. તેણે 89 રનની શાનદાર...
Sports 
બૂમરાહ-કરુણ નાયર કેમ બાખડ્યા, રોહિત શર્મા મસ્તીના મૂડમાં, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.