South Gujarat

સુરતની વન્યા ભટ્ટે બ્રોડવેના મ્યુઝિકલ ડ્રામા-માય ફેર લેડીમાં- એલાઇઝા ડૂલિટલ તરીકે દર્શકોને મોહી લીધા

બેંગલુરુ, 3 માર્ચ: દેશની અગ્રણી ક્રાઇસ્ટ યુનિવર્સિટી ખાતે 1 અને 2 માર્ચે ઇન્ટરનેશલ લેવલે બ્રોડવે પર ભજવાતા લર્નર અને લોયેની દ્વારા લિખિત માય ફેર લેડી નાટકનું ભવ્ય આયોજન કર્યું હતું જે દર્શકોને મંત્રમુગ્ધ કરી ગયું. આ નાટક ચાર આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના...
Gujarat  South Gujarat 

નારાયણ કોચિંગ સેન્ટરની ફરી એકવાર (સત્ર - 1) JEE મેઇન 2025માં સફળતા

શિક્ષણ ક્ષેત્રના 46 વર્ષથી વધુના અનુભવ સાથે, સુરતમાં સ્થિત દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા નારાયણ કોચિંગ સેન્ટરે ફરી એકવાર JEE મેઇન 2025 (સત્ર - 1) માં અપાર સફળતા હાંસલ કરી છે. તુષાર પારેખ સર (ઝોનલ ડાયરેક્ટર), નારાયણ કોચિંગ...
Education  Gujarat  South Gujarat 

સ્વરસંગ્યા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ હીયરિંગ ડે 2025ની ઉજવણી

સુરત, 3 માર્ચ 2025 – વર્લ્ડ હીયરિંગ ડે 2025ના અવસરે, સ્વરસંગ્યા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી અને ખાનગી સંસ્થાઓના સહયોગથી મોટા પાયે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જે નવજાત શિશુ હિયરીંગ સ્ક્રીનિંગ, શોર-પ્રેરિત હિયરીંગ લોસની રોકથામ અને સલામત સાંભળવાની મહત્વતા પર...
Gujarat  South Gujarat 

હેમંત કુમાર હસમુખ લાલ વકીલના પરિવાર દ્વારા પ્રસ્તૂત નાટક ગમન નો ગોટાળો

આ એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક હાસ્ય નાટિકા છે. ગમન નાના મોટા વ્યાજ વટાવના ધંધાથી ગમે તે રીતે લોકોની જમીન દાગીના વગેરે પચાવી પાડી અમીર બને છે. તેને સતત યેન કેન પ્રકારે કરોડપતિ બનવાના કોડ છે.  મગન ગભરુ અને...
Gujarat  South Gujarat 

સુરતના રાજહંસના જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર શું થયું?

સુરતના જાણીતા ઉદ્યોગકાર રાજહંસ દેસાઇ-જૈન ગ્રુપના ચેરમેન જયેશ દેસાઇ ગુરુવારે પોતાના પ્રાઇવેટ પ્લેનમાં સુરતથી અમદાવાદ ગયા હતા.મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યુ હતું કે અમદાવાદ એરપોર્ટ પર જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેન 260 GT VJ-DJB 7 સીટર પ્લેનના3 ટાયર ફાટી ગયા હતા અને...
Business  South Gujarat 

વીમેદારે ખોટી રીતે નો ક્લેઇમ બોનસ મેળવી લીધું હોય તો પણ ક્લેઇમ ચૂકવવા વીમા કંપની જવાબદાર

સુરત. જો મોટરકાર (યા કોઈપણ વાહન)નો ઇન્સ્યુરન્સ લેવામાં આવ્યો હોય અને આખા વર્ષ દરમ્યાન અકસ્માત/ચોરીનો કોઈ ક્લેઈમ ન થયો હોય તો બીજા વર્ષે  મોટરકારનો (વાહન)નો વીમો લેતી વખતે પ્રિમીયમની રકમમાંથી 25 ટકા રકમ No claim Bonus તરીકે બાદ મળતી હોય...
Gujarat  South Gujarat 

શિવશક્તિ ટેક્સટાઇલમાં આગ લાગી કે લગાવાઈ? FSL તપાસ કરશે, 850 કરોડના નુકસાનનો અંદાજ

ગુજરાતના સુરતના રિંગ રોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ બુઝાઈ ગઈ છે, પરંતુ તેના પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ભોંયરામાં લાગેલી આગ બુઝાઈ ગયા પછી ફરીથી આગ કેવી રીતે લાગી તે અંગે શંકાઓ વ્યક્ત...
Gujarat  South Gujarat 

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-02-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા સાંસારિક આનંદના સાધનોને વધારવાનો રહેશે. પરિવારના કોઈ સભ્યની તબિયત અચાનક બગડવાથી તમે પરેશાન રહેશો. કાર્યસ્થળ પર લોકો તમારી પ્રશંસા કરતા જોવા મળશે, જેના કારણે તમે કેટલાક નવા મિત્રો પણ બનાવી શકો છો....
Gujarat  South Gujarat 

વેલેન્ટાઇન ડે પર સુરત ખાતે નવી સુઝુકી એક્સેસ 125ની 125 ગ્રાહકોને એક સાથે આપી ડિલિવરી

સુરત. સુઝુકી દ્વારા નવા રંગરૂપ અને ફિચર્સ સાથે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી સુઝુકી એક્સેસ 125ની સુરત ખાતે વેલેન્ટાઇન ડે પર એક સાથે 125 ગ્રાહકોને ડિલિવરી કરવામાં આવી હતી.  આ પ્રસંગે રિ બાઉન્સ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
Gujarat  South Gujarat 

પ્રખ્યાત ખગોળ વિજ્ઞાની ડૉ. પંકજ જોશી સાર્વજનિક યુનિવર્સિટીના પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ

21મી ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહના આયોજન પહેલા 19 અને 20મી કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન
Education  Gujarat  South Gujarat 

AM/NS India: કેન્દ્રીય બજેટ ભવિષ્યની વિકાસની ગતિ નક્કી કરશે

દિલિપ ઓમ્મેન, સીઇઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India): "કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે અને વિકસિત ભારત@2047 એજન્ડા હેઠળ સરકારની ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. મૂડી ખર્ચ માટે રુ.11.21 લાખ કરોડની ફાળવણી કરીને,...
Business  Gujarat  South Gujarat 

મહા કુંભ જવા GSRTCની 5 બસ નીકળશે, જાણી લો કયા શહેરથી કેટલા રૂપિયામાં...

મહાકુંભમાં ગુજરાતીથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જઇ રહ્યા છે ત્યારે તાજેતરમા જ ગુજરાત સરકારે એક વોલ્વો બસની સેવા શરૂ કરી હતી. જેમાં 4 દિવસના પેકેડ માટે 8100 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ શ્રધ્ધાળુઓના ધસારાના ધ્યાનમાં રાખીને સરકારે વધારાની 5...
Gujarat  South Gujarat 

Latest News

લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર એ લોકોનું સ્વાગત કરવા તૈયાર છે, જેઓ પર્યટકના રૂપમાં કે શિક્ષણ, ...
National  Politics 
લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી

ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં

સૂર્યમંડળમાં ગ્રહણ એક ખગોળીય ઘટના હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની અસર ફાયદાકારક અથવા નુકસાનકારક હોઈ શકે છે, જેની...
Astro and Religion 
ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં

મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી

મ્યાનમાર અને થાઈલેન્ડના બેંગકોકમાં ખૂબ જ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં બે મોટા ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી...
World 
મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી

યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે

ભારતના રાજકીય વિષયોમાં હિન્દુત્વની વિચારધારા એક મહત્વપૂર્ણ પરિબળ રહી છે અને આ વિચારધારાને બળ આપવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું યોગદાન...
National 
યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.