- World
- સુધરે એ બીજા, ગુજરાતી પાકિસ્તાનીનો પાસપોર્ટ બનાવીને અમેરિકા ગયો પણ પકડાઇ ગયો
સુધરે એ બીજા, ગુજરાતી પાકિસ્તાનીનો પાસપોર્ટ બનાવીને અમેરિકા ગયો પણ પકડાઇ ગયો
By Khabarchhe
On
57.jpg)
ડોનાલ્ડ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકામાં રહેતા ગેરકાયદે લોકોને ખદેડી રહ્યા છે. અનેક ભારતીયોને પણ પાછા મોકલવામાં આવ્યા છે અને મુદ્દે દુનિયાભરમાં ભારે હોબાળો મચેલો છે. આમ છતા લોકો સુધરતા નથી. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો પર આટલી ભીંસ છતા એક ગુજરાતી નકલી પાસપોર્ટ પર અમેરિકા પહોંચ્યો પરંતુ અધિકારીઓએ પકડી પાડ્યો અને ભારત મોકલી દીધો
ગુજરાતી એ સી પટેલ પાકિસ્તાની નાગરિક મોહમંદ નઝીરના પાસપોર્ટ પર અમેરિકા ગયો હતો, પરંતુ અમેરિકાના અધિકારીઓને શંકા ગઇ તો ખબર પડી કે નકલી પાસપોર્ટ પર આવ્યો છે. જ્યારે એ સી પટેલ દિલ્હી એરપોર્ટ પર આવ્યો તો પોલીસે તેની નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી લીધી છે.
પાકિસ્તાની નાગરિક મોહમંદ નઝીરનો અસલી પાસપોર્ટ ખોવાઇ ગયો હતો જે એ સી પટેલ પાસે આવ્યો હતો.
Related Posts
Top News
Published On
(ઉત્કર્ષ પટેલ) "विवादो धनसम्बन्धो याचनं चातिभाषणम्* । आदानमग्रतः स्थानं मैत्रीभङ्गस्य हेतवः ।।" આ સંસ્કૃત શ્લોકનો અર્થ છે વાદ-વિવાદ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 28-03-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. સંતાન તરફથી તમને કેટલાક નિરાશાજનક સમાચાર સાંભળવા મળશે. જો...
4 વર્ષ લિવ-ઇન, પછી અબોર્શન, સવારે પ્રેમીકા સાથે કોર્ટ મેરેજ, સાંજે બીજી છોકરી સાથે લગ્ન, છેતરપિંડીની ગજબ કહાની
Published On
By Parimal Chaudhary
ગોરખપુરથી એક હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, ગોરખપુરના હરપુર બુદધટ વિસ્તારના એક યુવકે પ્રેમીકાને લગ્નનો ભરોસો...
ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને બનેવી પણ મનરેગામાં મજૂર, જોબ કાર્ડ સામે આવતા જ મચ્યો હાહાકાર
Published On
By Parimal Chaudhary
અમરોહામાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને બનેવીને પણ મનરેગાના મજૂર બનાવવામાં આવ્યા...
Opinion

27 Mar 2025 19:13:36
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965), છતાં તેમણે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.