બેંગકોકમાં ભૂકંપ: ગુજરાતી પરિવારોની સ્થિતિ શું છે?

મ્યાનમારમાં ભૂંકપની મોટી અસર પડી છે અને ભારે તબાહી મચી છે તેની સાથે થાઇલેન્ડ, બાંગ્લાદેશ,  દક્ષિણ પશ્ચિમ ચીન અને ભારતના નોર્થ ઇસ્ટ વિસ્તારોમાં ભૂંકપની અસર જોવા મળી છે.

થાઇલેન્ડની રાજધાની બેંગકોંકમાં લગભગ 300 જેટલા ગુજરાતી પરિવારો વસે છે અને તેમાંથી 100 સુરતના છે. સદનસીબે બેંગકોંકમાં વસતા ગુજરાતીઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે. થાઇલેન્ડમાં 1 લાખ જેટલા ભારતીયો વસે છે અને બધા સલામત હોવાનું ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે. બેંગકોકમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ત્યાંની સરકારે કહ્યું છે કે, 101 લોકો હજુ પણ ગુમ છે. એક ઇમારત નીચેથી 10 લોકોના મૃતદેહ મળ્યા છે.

બેંગકોંકમાં મોટા ભાગે ડાયમંડ સાથે સંકળાયેલા ગુજરાતી પરિવારો વસે છે જે લોકો અત્યારે ભૂકંપને કારણે ડરી ગયા છે.

Related Posts

Top News

આ ગામમાં કિડની ફેલ્યોરને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે, પીવાનું પાણી બની રહ્યું છે ઝેરી!

આઝાદીના 75 વર્ષ પછી પણ મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યમાં હજારો લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે. અહીં અકોલા જિલ્લાના...
National 
આ ગામમાં કિડની ફેલ્યોરને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે, પીવાનું પાણી બની રહ્યું છે ઝેરી!

આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર

ઘણી વાર એવું બને છે કે તમે એક ક્ષણે ખુશ હોવ છો અને બીજી જ ક્ષણે તમારું મન ઉદાસ થઈ...
Lifestyle 
આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 03-04-2025 દિવસ: ગુરુવાર મેષ: આજે તમારામાં નિર્ભયતાની ભાવના રહેશે. જીવનસાથીને અચાનક કોઈ શારીરિક પીડા થઈ શકે છે, જેના કારણે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.