'ઈશ્વર-અલ્લાહ તેરો નામ...' ભજન ગાયું તો BJP નેતાએ કલાકાર પાસે માફી મગાવી
બુધવારે બિહારમાં અટલ જયંતિની ઉજવણીના અવસરે મહાત્મા ગાંધીના ભજન 'રઘુપતિ રાઘવ રાજા રામ'ની 'ઈશ્વર અલ્લાહ તેરો નામ'ના વાક્ય પર હંગામો થયો હતો. આ અંગે વિપક્ષો BJP સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ અને RJD ચીફ લાલુ યાદવે કાર્યક્રમનો વીડિયો શેર કરતા BJP પર નિશાન સાધ્યું છે. ગુરુવારે કોંગ્રેસે સૌથી પહેલા